જે દુકાનો ને મંજૂરી નથી તે વેપારીઓ દુકાન ખોલશે તો થશે કડક કાર્યવાહી
રાજકોટ...
કેન્દ્રસરકાર ના પરિપત્ર બાદ ગઈ કાલે રાજ્ય સરકાર દ્વારા કેટલા નાના-મોટા વેપાર ખોલવા વેપારીઓ ને નિયમો સાથે ખોલવા ની છૂટ છાંટ આપી...
રાજકોટ માં આજથી વ્યવસાય શરુ થયા...
જે દુકાનો ને મંજૂરી નથી તે વેપારીઓ દુકાન ખોલશે તો થશે કડક કાર્યવાહી...
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા 18 ટિમો બનાવવા માં આવી...
#news #rajkotnews #gujaratinews
No comments