૩ મહિનાની છૂટ મળશે હપ્તા ભરવામાં
૩ મહિનાની છૂટ મળશે હપ્તા ભરવામાં
* રિઝર્વ બેંક લોનના હપ્તામાં ૩ મહિના વધુ લંબાવવાનું વિચારી રહી છે* લોકડાઉનમાં લોકોના ધંધા બંધ હોવા થી લોકોને મદદ માટે ત્રણ મહિના બેંક લોનના હપ્તા ચુકવવામાં છૂટ આપી
* સુત્રોને આધારે લોકડાઉન ૧૭ મે સુધી લંબાવવાથી લોકોની આવક ના ને બારાબર હોવાથી પોતાની લોનનો હપ્તો નહીં ચૂકવી શકે તે માટે રિઝર્વ બેંકની 3 મહિનાની મુદત 31મે એ પૂરી થવાની છે
* આ પરિસ્થિતીમાં હપ્તા ભરવા માટેની છૂટને વધુ ત્રણ મહિના લંબાવવાનું નક્કી કરસે

No comments