Breaking News

ગુજરાતનો એક એવો દિલદાર સ્ટાર એટલે the_mehulo

 




હાલ સોશિયલ મીડિયામાં કેટલાય ઉભરતા કલાકારો ધૂમ મચાવી રહ્યા છે ત્યારે હવે વાત કરીશું ઉભરતા અને લોકસેવક કલાકાર the_mehulo ની. the_mehulo સોશિયલ મીડિયામાં હાલ લોકોને હસાવવામાં અગ્રેસર જોવા મળી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામથી લઈને કોઈ પણ સોસીયલ મીડિયા પર the_mehulo ધૂમ મચાવી રહ્યો છે. 




the_mehulo સોસીયલ મીડિયાની સાથે લોકોની સેવામાં પણ અગ્રેસર જોવા મળી રહ્યો છે. રસ્તે રખડતા લોકો હોય કે ગરીબ બાળકો બધા માટે the_mehulo જમવાથી લઈને બધી સેવાઓ કરવા માટે હંમેશા તત્પર રહે છે. 

 



The Mehulo Instagram Account: https://www.instagram.com/the_mehulo/
The Mehulo Facebook Account: https://www.facebook.com/themehulo/

હાલ ઇન્સ્ટાગ્રામમાં the_mehuloના 248 K ફોલોવર્સ છે અને 38 હજારથી વધુ લોકોએ the_mehulo ને સોસીયલમાં સ્ટાર બનાવી દીધો છે. લોકસેવા કરતા  the_mehulo લોકો માટે સોસીયલ મીડિયાનો હાલ સ્ટાર બની ચુક્યો છે.


No comments