Breaking News

જુઓ આ એપ્લિકેશન દ્વારા 4.75 કરોડ ભારતીયોનો ડેટા વેચાઈ રહ્યો છે

પ્રસ્તાવના

પૃથ્વી પર માનવી સતત પ્રગતિ કરતો રહ્યો છે. ટેક્નોલૉજી અને ઇન્ટરનેટ દ્વારા માનવીએ દુનિયાને હાથની હથેળીમાં લાવી દીધી છે. પૃથ્વી પર રહેતો માનવી હવે ચંદ્ર અને મંગળ પર પહોચી ગયો છે. ટેક્નોલૉજી અને ઇન્ટરનેટએ દુનિયાને નાની બનાવી દીધી છે. માનવીના બધા કામો સરળ બનાવી નાખ્યા છે અને સમય પણ બચાવ્યો છે. પરંતુ કહેવાય છે ને કે અતિજ્ઞાન સારું નથી. ફાયદાઓની સામે તેમના ગેરફાયદાઓ પણ વધતા જાય છે. ઇન્ટરનેટ ને કારણે સાયબર ગુનાઓ પણ વધતાં જાય છે.

હાલમાં ઇન્ટરનેટ નો ઉપયોગ કરવું જોખમભર્યું બની ગયું છે. આપનો લૉગ ઇન ડેટા ક્યાક ને ક્યાક વેચાઈ રહ્યો છે. આવા કિસ્સાઓ હાલમાં જ સામે આવી ગયા છે. Zoom અને Unacademy જેવી એપ માઠી લૉગિન ડેટા ચોરી થઈ રહ્યો છે અને તે વેચી પણ રહ્યા છે. પાછો એક કિસ્સો Truecaller નો સામે આવ્યો છે. દાવો છે કે 75 હજાર રૂપિયામાં Truecaller 5 કરોડ ભારતીયોનો ડેટા વેચી વેચી રહ્યો છે.

4.75 કરોડ ભારતીયોનો ડેટા ચોરી  

એક સાયબર ગુનેગારે 4.75 કરોડ ભારતીયોના રેકોર્ડ વેચાઈ રહ્યા છે તેવું કહ્યું હતું. કબૂલ્યું કે આ ડેટા તેને સીધા Truecaller માથી મેળવ્યા છે. Truecaller એ તેમને આ ડેટા આપવા માટે 75 હજાર રૂપિયાની લેણદેણ કરી હતી. આ જાણકારી ઓનલાઈન ઇંતેલિજન્સ કંપની સાઈબલ એ આપી છે. પરંતુ આ વાતને Truecaller ના એક અધિકારી એ નકારી કાઢી હતી. જે ડેટા વેચ્યો છે તે વિશ્વસનીય કંપની ના નામે આપી રહ્યા છે.

ઘણી બધી જાણકારી હોય છે

જે સાયબર ગુનેગારે કબૂલ્યું કે જે 4.75 કરોડ ભારતીયોનો ડેટા વેચાઈ રહ્યો છે તે 2019નો છે. આને આ ઘણી નાની રકમ આપીને વેચાઈ રહ્યો છે તેની હેરાની પણ થઈ છે. જે ડેટા વેચાઈ રહ્યો છે તેમાં યુઝર્સના ફોન નંબર, શહેર, પોતાની જાણકારી, મોબાઇલ નેટવર્ક અને ફેસબુક આઇડી પણ નાખવાના હોઈએ છે. તેથી કોઈ સ્ત્રી કે પુરુષની સુરક્ષા પર ખતરો છે. હજુ આ વિશે વધુ માહિતી આવી નથી. જ્યારે વધુ માહિતી આવશે ત્યારે બ્લોગ માં મૂકવામાં આવશે.

Truecaller નો દાવો

જ્યારે એક સાયબર ગુનેગારે 4.75 કરોડ ભારતીયોના રેકોર્ડ વેચાઈ રહ્યા છે તેવું કહ્યું હતું અને કબૂલ્યું કે આ ડેટા તેને સીધા Truecaller માથી મેળવ્યા છે ત્યારે Truecaller એ દાવો કર્યો કે બધા ભારતીય યુઝર્સ ના ડેટા સુરક્ષિત છે. આ બાબતે ઘણી ગંભીરતા લેવી જોઈએ. અમારી ટિમ સતત આંપના પર કામ કરી રહી છે. સાયબર ગુનેગાર નો દાવો છે કે કંપની એ મે, 2019 માં ડેટા વેચવાનો પ્રયાસ કર્યો હતો.

સાર

આમ ઘણી બધી આવી ઘટના ઑ બનતી હોય છે અને આપનો ડેટા પણ વેચાઈ જતો હોય છે પરંતુ આપણને ખ્યાલ પણ નહીં રહેતો.

No comments