Breaking News

રાજકોટમાં પામ માવા મુદે હથિયારો સાથે ધીંગાણું













Breaking 



રાજકોટ - નાનામવા વિસ્તારની ઘટના,

મોડી રાત્રે પાન-માવા મુદ્દે હથિયારો સાથે ધીંગાણું,

વામ્બે આવાસ યોજના પાસે દુકાનના શટરમાં તલવારના ઘા મારતા સીસીટીવી આવ્યા સામે,

વાયરલ સીસીટીવી મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી,

લોકડાઉનના ખુલ્લેઆમ ઉડતા ધજાગરા,

તલવાર લઈને નીકળેલા બન્ને શખ્સો ઝડપાયા

નિલેશ પરમાર અને લલિત પરમાર નામના બે શખ્સો ઝડપાયા

તાલુકા પોલીસે બન્ને શખ્સોની કરી ધરપકડ

જુઓ.. વિડિયો...

No comments