Breaking News

પોલીસને શરમાવે તેવો ટ્રાફિક બ્રિગેડનો રૌફ સીસીટીનીમાં કેદ


ફોટો પર ક્લિક કરી જુઓ સીસીટીવી વિડિયો


 પોલીસને શરમાવે તેવો ટ્રાફિક બ્રિગેડનો રૌફ સીસીટીનીમાં કેદ

રાજકોટ-જંકશન પ્લોટમાં પોલીસને શરમાવે તેવો ટ્રાફિક બ્રિગેડનો રૌફ..
લોકડાઉનનો ભંગ કરીને ફરાર થયેલા બે યુવકો પાછળ ટ્રાફિક બ્રિગેડ દોડ્યા..
ઘરે પહોંચીને દરવાજાને લાતો અને દંડા માર્યા..
ટોળું એકઠું થતા ટ્રાફિક બ્રિગેડ ભાગ્યાં..
સત્તાની મર્યાદા સામે ટ્રાફિક બ્રિગેડની દાદાગીરી સીસીટીનીમાં કેદ..

No comments