Breaking News

રાજકોટથી પ્રથમ શ્રમિક સ્પેશિયલ ટ્રેન યુપી જવા રવાના

BREAKING

રાજકોટ પ્રથમ શ્રમિક સ્પેશિયલ ટ્રેન યુપી જવા રવાના

રાજકોટથી યુપીના બલિયા ગામ જવા પ્રથમ ટ્રેન રવાના

જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સાથે મળી કરવામાં આવી વ્યવસ્થા

પ્રથમ ટ્રેનમાં 1200 શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા

મેડિકલ ચેકપ કરી શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા

ટ્રેનમાં સોસીયલ ડિસ્ટનસિંગ ઝળવાઈ રહે તે રીતની વ્યવસ્થા કરવામાં આવી

શ્રમિકો ને ટ્રેન માં સાથે પાણી અને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી

રાજકોટ ના કાનુડા મિત્ર મંડળ એ મજૂરોને વતન મોકલવા ખર્ચ આપવામાં આવ્યો

8.70 લાખ રૂપિયા ટીકીટ ખર્ચ તેમજ ફૂડ પેકેટ અને પાણી ની વ્યવસ્થા સામાજિક સંસ્થાએ કરી આપી





No comments