જંગલેશ્વરમાં માથાકૂટ પોલીસે ઘરમાં રહેવાનું કહેતા ટોળું થયું એકત્ર
Breaking
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં માથાકૂટ...
પોલીસની કામગીરીને રોકતા સ્થાનિકો...
અમુક સ્થાનિકો પોલીસની કામગીરીમાં થઈ રહ્યા છે અડચણરૂપ.....
પોલીસે ઘરમાં રહેવાનું કહેતા ટોળું થયું એકત્ર...
દિવસ અને રાત પોલીસ પોતાની કામગીરી કરે છે તો અમુક તત્વો બની રહ્યા છે અડચણરૂપ...
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પહોંચીને સ્થાનિકોને સમજાવ્યા...
No comments