ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામા ની ચર્ચા
આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જીનાં નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે, ત્યારે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલવાવી એ ગુજરાતનાં હિતોને નુકશાન કરવાનું કૃત્ય છે. નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાથી પણ બચે.
— Mansukh Mandaviya (@mansukhmandviya) May 7, 2020
નવા મુખ્યમંત્રી તરીકે મનસુખ માંડવીયાના નામની ચર્ચા
ભાજપના નેતાઓ એ કહ્યું વિરોધીઓ ફેલાવે છે અફવા
મનસુખ માંડવીયા એ કર્યું ટ્વીટ
ટ્વીટ કરી આ વાત ને અફવા ગણાવી
No comments