રાજકોટમાં બિનવાસી હાલતમાં બેગ મળતા પોલીસ ઘટના સ્થળે મોકડ્રિલ જાહેર કરાઈ
રાજકોટ આજીડેમ નજીક દૂરદર્શન કેન્દ્ર પાસે મળી આવી બિનવારસી બેગ
બિનવારસી બેગમાં બૉમ્બ હોવાની શક્યતા એ SOG , ડોગ સ્ક્વોડ ,
સ્થાનિક પોલીસ સહિતની ટિમ સ્થળ પર રવાના
BDS દ્વારા સૂટકેસ ને ખુલ્લી જગ્યા પર લઇ જવામાં
આવી જ્યાં કોઇ વસ્તુ શંકાસ્પદ ન મળી આવી
બાદમાં પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા મોક ડ્રિલ જાહેર કરવામાં આવી
No comments