Breaking News

ભારત દેશમાં કોરોનાના 46,500 કેસ

કોરોના અપડેટ

ભારત દેશમાં કોરોનાના 46,500 કેસ

* અગ્રવાલ જણાવ્યું કે ડબલિંગ રેટ હવે 11 થી વધી 12 દિવસ થઈ ગયો છે.
* દુકાનો પર એકસાથે પાંચ લોકોએ એકઠા ન થવું
* વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાની કામગીરી 7 મેથી શરૂ કરાશે
* દારૂ, પાન-મસાલા વગેરેનું સેવન સાર્વજનિક સ્થળો પર પ્રથિબંધ
* અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે    

આ નિયમોનું પાલન કરવું પડશે 

* કામની શિફ્ટ વચ્ચે અંતર હોવું જરૂરી
* કાર્યાલટ હમેશા સેનેટાઈઝ હોવું જરૂરી
* તમામને અલગ લંચ બ્રેક આપવો
* તમામ કર્મચારીઓ માસ્ક પહરવું ફરજિયાત
* તમામ કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જરૂરી 

 

2 comments:

  1. Gujrat ma kadak ma kadak jaruri lokdoun vadharvani jarur

    ReplyDelete
    Replies
    1. Tq for taking interest in our blog..keep seeing..

      Delete