Huawei ભારતમાં ન્યુ ફોન લોન્ચ કર્યો
Huawei ની વેબસાઇટ પરથી મળેલી માહિતી અનુસાર Huawei Y8s સ્માર્ટફોનમાં 2 સ્ટોરેજ વિક્લપ આપવામાં આવેલ છે. Huawei Y8s ફક્ત હાલમાં જોર્ડન માં જ લોન્ચ કરવામાં આવ્યો છે. બીજા દેશો માં ક્યારે લોન્ચ થશે તેની જાણકારી હજુ કંપની દ્વારા આપાઈ નથી.
આ સ્માર્ટફોન ગ્રીન અને મિડનાઇટ બ્લેક કલરમાં ઉપલબ્ધ થશે. તેમના મોડલમાં 4GB અને 6GB રેમ તથા સાથે 64GB અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ છે અને માઇક્રો SD કાર્ડ ઉપયોગ માં લઈને 512GB સુધી લઈ જઈ શકાય છે. તેમાં રિયર ડ્યુઅલ કેમેરા સેટઅપ પણ ઉપલબ્ધ છે.તેમાં 48MP નું પ્રાથમિક અને 2MP નું ગૌણ સેન્સર શામિલ છે. તેમાં 6.5 ઇંચની ફુલ HD+IPS ડિસ્પ્લે છે અને તેનું સ્ક્રીન રેજોલ્યુશન 2340*1080 પીકસલ છે. ફોન માં 4000mAh નું બેટરી પાવર બેકઅપ પણ છે.
આ સ્માર્ટફોનની મુખ્ય ખાસિયત તેમનો કેમેરો છે. બધા યુજર્સ કેમેરાની ખાસિયતને કારણે આ સ્માર્ટફોનને પસંદ કરી રહ્યા છે. તેમાં 8MP નો પ્રાઇમરી અને 2MP નો સેકન્ડરી કેમેરો આવેલ છે. તેમાં ડ્યુઅલ સેલ્ફિ કેમેરો પણ આવેલ છે.
👍🤟👌👌👏
ReplyDeleteTq for taking interest in our blog..keep seeing..
Delete