નૈનીતાલ માં શરાબપ્રેમીઓએ વરસાદ હોવા છતાં પણ શરાબ લેવા માટે લાઈનો લગાવી
Agnipath.. Agnipath.. Agnipath. Outside a liquor shop. Today. Via Whatsapp. pic.twitter.com/sul4F5uIBt
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 5, 2020
હાલમાં ભારતમાં COVID-19 મહામારી ચાલી રહી છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર અલગ અલગ તબક્કામાં lockdown વધારી રહી છે. કેટલીક રાજ્ય સરકાર COVID-19 ના દર્દીઓ નહિવત કે સાવ ના હોવાથી તે ગ્રીન એરિયા માં આવે છે અને ત્યાં છૂટછટો આપવામાં આવી રહી છે. આને લીધે લોકો કોઈ પણ સંજોગોમાં બહાર આવી રહ્યા છે. આવી જ એક ઘટના નૈનીતાલ માં સામે આવી અને ચર્ચાનો વિષય બની.
નૈનીતાલમાં સરકારમાન્ય શરાબ ની દુકાનો ખોલવાની છૂટછટ આપવામાં આવી. એકબાજુ ત્યાં વરસાદ નો માહોલ હતો તો પણ શરબપ્રેમીઓ વરસાદમાં છત્રીઓ લઈને લાઇનમાં ઊભા રહેતા જોવા મળ્યા હતા.
આ પરથી તારણ આવે કે દેશભર માં શરબપ્રેમીઓ માટે શરાબ ની વચ્ચે ત્રીજો કોઈ આવે તો ચાલશે જ નહીં. શરાબની લટ માનવીને કઈ હદ સુધી લઈ જાય છે તે આ નૈનીતાલની ઘટના પરથી સામે આવ્યું અને ચર્ચાનો વિષય બન્યું.
નૈનીતાલમાં મોલ રોડ ની એક સરકારમાન્ય શરાબની દુકાન જેવી ખોલવામાં આવી અને વરસાદ હતો તો પણ શરબપ્રેમીઓ શરાબ ખરીદવા માટે ભીડ લગાવીને ઊભા હતા. હાલમાં lockdown ને કારણે લોકો ઘરમાં કેદ હોય છે ત્યારે બીજી બાજુ અહી ભીડ જમા થઈ છે. તે દર્શાવે છે કે શરબપ્રેમીઓ શરાબ માટે કોઈપણ હદે જઈ શકે છે.
No comments