મવડી માં ધરમનગર ૪૦ ફૂટ રોડ પર આવેલ પ્રજાપતિ સોસાયટી શેરી નં.૨ માં રહેણાક મકાન માં આગ લાગી..ઘર વખરી સળગી ને ખાખફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ બુજાવા ના પ્રયાસો ચાલુ...કોઈ જાનહાની ના કૉઇ અહેવાલ નહી...
No comments